ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીને પહોંચી વળવા તેમજ લોક સમાજને મદદરૂપ થતાં રાષ્ટ્રીય સેવા ગજજ ચોક્સી કોલેજના ૩૭ કોરોના વીર યોદ્ધા ની સરાહનીય કામગીરી માટે મુંબઈના સિનેમા જગતના ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા જીલ્લા કલેક્ટર ને પત્ર પાઠવીને રજુઆત કરી હતી જેમાં મળેલી વિગતો મુજબ વેરાવળ સોમનાથ સુત્રાપાડા વિસ્તારોમાં પોતાના સવ ખર્ચે સેવા બજાવતા ગુજરાત સેલ ના રેજીયોનલ ડાયરેકટર ગિરધરભાઈ ઉપાધ્યાય ત્થા સ્ટેટ ગજજ ઓફિસર આર.જે માછી સાહેબ તેમજ ભકિત કવી નરસિંહ મહેતા યુનવસીટી જુનાગઢ ગજજ ના પરાગભાઇ દેવાણી દ્વારા શિસ્ત શિક્ષણ અને સમર્પણ સાથે વિદ્યાર્થીઓના વાલી ઓની સંમતિ સાથે રાષટીય સેવા કાર્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા તેમજ ગુજરાત પોલિસવડા માનનીય શિવાનંદ ઝા ના માર્ગ દર્શન આદેશ અનુસાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધીક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ૩૭ વિદ્યાર્થીઓ પોલીસ વિભાગ સાથે મદદરૂપ થવા ટીમ બનાવી કાર્ય મા સહભાગી બનેલા જેમાં વેરાવળ સીટી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી વાધેલા સાથે ર૧ તેમજ પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ રાઠવા સાહેબ સાથે ૧૧ અને ૦૫ સુત્રાપાડા પોલીસ સ્ટેનડ માં પી.એસ.આઈ એ. એમ. હેરમા સાથે પોતાના સ્વખર્ચે પોલીસ વિભાગ ને કાર્ય મા મદદરૂપ થઈને નિષ્ઠા સાથે ઉમદા કાર્ય મા સહભાગી બની અમુલ્ય યોગદાન આપીસમાજ ને વ્હારે આવી મદદરૂપ થતા આ ૩૭ કોરોના વીર યોદ્ધા જે છેલ્લા દોઢ માસ થી પ્રોગ્રામ અધિકારી એ.એમ ચોચા તેમજ ચોક્સી કોલેજના ટ્રસ્ટી મંડળ આચાર્ય અને કોલેજના સ્ટાફ સાથે પોલીસને મદદરૂપ આ ૩૭ કોરોના વીર યોદ્ધા ને સન્માન આપવુ જોઈએ.
Trending
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત
- જામનગરમાં મંજૂરી વગર લગાવાયેલા જાહેરાતના હોર્ડિંગના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ
- ઉદ્યોગનગર વિસ્તારમાં નેશનલ સેમ્પલ સર્વે: બ્રાસ ઉદ્યોગોના વિકાસનું મૂલ્યાંકન કરાશે
- ગુમશુદા 104 બાળકોને 2 મહિલા કોન્સ્ટેબલે શોધી કાઢ્યા
- ખ્યાતી ગ્રુપવાળા કાર્તિક પટેલનું રૂ.350 કરોડનું જમીન-શિક્ષણ કૌભાંડ
- ખેડૂત તાલીમ કેન્દ્ર નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઇ