અદાણી ગ્રીન નું 50 મિલિયન ડોલરનું રોકાણ દેશને ઉર્જાક્ષેત્રે સ્વાવલંબી સુધી માં વાર્ષિક એક મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન આંગણે થશે
સમગ્ર વિશ્વમાં અત્યારે ઉર્જા આધારિત અર્થતંત્ર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત ઉભા કરવા અને પેટ્રોલ ડીઝલના વપરાશને નિયંત્રણમાં લાવવાની જરૂરિયાત ને સૌથી પહેલા ભારતે સારી રીતે સમજી લીધું છે ભારતના ઉદ્યોગ જગત થી લઈને અર્થતંત્ર પર ઉર્જા સંબંધી વહેવારો ખૂબ જ અસર કરતા છે ,તેવા સંજોગોમાં અદાણી અને ટો ટેલ એનર્જી વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન કમપની બનાવવા માટે આગળ વધી રહ્યું છે.
અદાણી દ્વારા પેટ્રોકેમિકલ વ્યવસાય ની સાથે સાથે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ના વિકાસમાં પણ કાઠું કાઢ્યું છે હવે આવનાર દિવસો ની જરૂરિયાત ની હાઈડ્રોજન ઇકો સિસ્ટમ આવી રહી છે અદાણીએ ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગ્રીન હાઈડ્રોજન માં 50 મિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરતા અદાણી આવનાર દિવસોમાં ગ્રીન હાઈડ્રોજન માં અગ્રણી કંપની બની રહેશે, અદાણી ઇન્ડિયાએ ફ્રાન્સની એનર્જી સુપર એનર્જી સાથે નવું જોડાણ કર્યું છે ટોટલ એનર્જી અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં 25 ટકા હિસ્સો મેળવશે સંયુક્ત ઉર્જા પ્લેટ ફોર્મ આગળ બંને કંપનીઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત એએસજી મ મજબૂત કંપની તરીકે ઊભરી આવશે અદાણી તેના હરીફો સાથે પરંપરાગત વ્યવસાય માં હરીફાઈ કરવાના બદલે આવનારા દિવસોની જરૂરિયાતો માં પોતાનો પ્રભાવ ઉભો કરવા માટે પહેલાથી જ શુકનવંતી સાબિત થઈ છે.
બદલતી જતી ટેકનોલોજી અને પેટ્રોલ ડીઝલ અને પરંપરાગત ઉર્જા સ્ત્રોત ની મર્યાદા અને વધતા ભાવ સામે હવે વૈકલ્પિક ઉર્જા ની જરૂર છે ત્યારે ગ્રીન એનર્જી હાઈડ્રોજન દિવસો માટે અનિવાર્ય બનશે એ આઈ.પી.એલ.ની મહત્વકાંક્ષા ગ્રીન હાઈડ્રોજન માં આગામી 10 વર્ષમાં 50થી વધુ રોકાણ કરવામાં આવશે વર્ષ 2030 પહેલા વાર્ષિક એક મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા વિકસાવવા નું કંપનીએ લક્ષ્ય રાખ્યું છે અદાણી અને ટોટલ એનર્જી વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન કંપની બની રહેશે અદાણી અને ટોટલ એનર્જી વચ્ચે સૌથી મોટી આર્થિક ભાગીદારી ઉર્જા ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે 50 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરશે દેશમાં 2030 સુધીમાં વાર્ષિક એક મિલિયન ટન ઉત્પાદન થશે