સુરેન્દ્રનગર જીલ્લા મા વીજળી ના હાલ ખૂબ ધાંધિયા છે ત્યારે ગઈ કાલે ચોટીલા મા ૧૨ કલાક વીજળી વગર લોકો ને મુસીબત જેલવી પડી હતી ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા ના મધ્ય મા આવેલ રાજ હોટલ પાસે કુંભાર પરા વિસ્તારમાં ચાલુ વીજ પોલ કોઈ કારણો સર નમી પડ્યો હતો.
આ વિસ્તાર એટલો ધમધમતો રહે છે અને વળી બાજુ મા પેટ્રોલ પંપ આવેલ છે સદ નસીબે કોઈ આ ચાલુ વીજ પોલ નમતા કોઈ જાન હાની ન થઈ હતી પરંતુ ત્યાં ના રહેવાસીઓ દ્વારા સત વરે આ પોલ ની વેવસ્થ કરવા મા આવે તેવી માંગ ઉઠી છે.