સામાન્ય રીતે બટેકાનો ઉપયોગ શાકભાજીમાં થતો જોવા મળે છે.શાક ઉપરાંત બટેકાનો રસ પીવામાં પણ ઉપયોગ થાય છે એ શાયદ તમે નહિ જાણતા હોવ.તો આ છે બટેકાના રસ પીવાના ફાયદા.
- બટેકાનો રસ પીવાથી તમારી સ્કીન ગ્લો કરે છે.
- સવારના નયણા કોઠે રસ પીવાથી વજન નિયંત્રણમાં રહે છે
- બટેકાનો રસ સાંધાનો દુખાવો દુર કરે છે
- કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે
- બટેકાનો રસ પીવાથી કીડની સાથે સંકળાયેલી બીમારીઓ દુર થાય છે
- બ્લેડરમાંથી ગંદકી પણ સાફ કરવામાં મદદરૂપ થાય છે.