ધોરાજી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમપલોયઝ યુનિયન ની બે દિવસ ની રાષ્ટ્ર વ્યાપી હડતાળ પર ઉતરી ગયાં અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા જેમાં ગોંડલ ડિવિઝન નાં પોસ્ટલ તેમજ ૠઉજ કર્મચારી ઓ ફેડરેશન નાં આદેશ મુજબ આજરોજ તારીખ ૮ તથા તારીખ ૯ આમ બે દિવસ ની રાષ્ટ્ર વ્યાપી હડતાળ કરવામાં આવી હતી જેમાં પોતાની માંગણી ઓમાં નવી પેન્શન પ્રથા રદ કરવી જુની પેન્સન પ્રથા અમલ કરવી કમલેશ ચંદ્ર કમીટી નાં ૠઉજ નાં રીપોર્ટ ની તમામ સકારાત્મક ભલામણો નો તાકીદે અમલ કરવો પોસ્ટ ખાતાં માં તમામ વર્ગની આશરે ૫૪૦૦૦ જગ્યા ખાલી છે તાકીદે ભરવી જેવી ૧૨ જેટલી માંગણીઓને લઈને ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમપલોયઝ યુનિયન યુનિયન ગોંડલ ડિવિઝન નાં પોસ્ટલ તેમજ જીડી એસ કર્મચારીઓ બે દિવસ માટે રાષ્ટ્ર વ્યાપી હડતાળ કરવામાં આવી હતી અને જેમાં ધોરાજી પોસ્ટલ કર્મચારી ઓ પણ ટેકો આપી હડતાળ પાડવામાં આવી હતી અને સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!