પોરબંદર વનવિભાગ દ્વારા માધવપુર માં કાચબા ઉછેર કેન્દ્ર ચાલવા માં આવે છે ને સાતમાં માસ થી કાચબા ના ઇન્ડા મુકવા નો સમય સરૂ થતો હોય છે તેમાં માધવપુર બીચ ૮ કિલો મીટર માં હાવે ટચ આવેલ ને સુદર અને સ્વચ્છ હોવાથી કાચબા તે લોકેસન ઇન્ડા મુકવા રાત્રી ના આવતા હોય છે
ત્યારે પોરબંદર વનવિભાગ તેમજ કાચબા ઉછેર કેન્દ્ર ના લેબર પ્રવીણભાઈ સતત પેટ્રોલીગ કરતા હોય છે જયારે ઇન્ડા કાચબી દ્વારા મુકવા માં આવે ત્યારે તેને ઉજેરવા માટે યોગ્ય સ્થળે તેવો ને મુકવા માં આવે છે પ્રવીણ ભાઈ ના જણાવ્યા મુજબ બે જતી ના કાચબા વધુમાં વધુ જોવા મળે છે
ગ્રીન સી અને ઓરવી રીડલ ને તેવો ઇન્ડા મુકીય ના બાદ તેને ઉછેર તા અસરે ૫૦ થી ૫૫ દિવસ લાગે છે ત્યાર બાદ તે બચા ને વનવિભાગ દ્વારા દરિયા માં છોડવા માં આવે છે
આ બને કાચબા અસરે ૭૦થિ ૧૦૦ આસપાસ ઇન્ડા મુકવા માં આવતા હોય છે ૧૧ માંસ માં મુકેલ ઇન્ડા ઉજરવા મડિયા છે તેવો ને આજ રોજ સમુંદર માં ૨૪ બચા ને રીલીસ કરવા માં આવિયા ત્યારે પ્રવાસી ઓ મોતી સખીયા માં ઉપસ્થી રહી ને તએનું માર્ગદસ્ન લીધું હતું પોરબંદર વિનાવીભાગ ના કર્મચારી રવુંન્ડ ફોરસ્ટાર શ્રી જે.એ.નાદાનિયા કાચબા ઉછેર કેન્દ્ર ના લેબર પ્રવીણભાઈ સોલંકી ઉપસ્થી રહયા હતા ને રાજકોટ ના પ્રવાસી ૧૫૦ જેટલા વિધીયાથી ઓને માર્ગદાસ આપ્યું હતું ત્યાર બાદ ૨૪ કાચબા ના બચા સમુંદર માં છોડવા માં આવિયા હતા