તાજેતરમાં નવી દિલ્હી ખાતે બજેટ સત્ર દરમ્યાન પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકે ગુજરાતના કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રુપાલાના હાજરીમાં કેન્દ્રીય માર્ગ મંત્રી નીતીન ગડકરીને મળી પોરબંદર લોકસભા મત વિસ્તારના કેશોદ પાસે ગોડાઇ ટોલ બુથ પર સ્થાનીક લોકો પાસેથી વધુ પૈસા વસુલાઇ રહ્યા હોય તેમજ નવાગઢ પાસે ભાદર નદીના પુલ પરનું કામ ગોળક ગાયની ગતિએ ચાલે તે ઝડપી ચાલુ કરાવી રોડ ચાલુ કરવો ગોંડલ બાયપાસ, આશાપુરા ચોકડી, મારકેટીંગ યાર્ડ, જામવાડી ચોકડી, જેતપુર તાલુકા પેઢલા ગામ પાસે ઓવર બીજ બનાવવા માટે ધારદાર રજુઆત કરેલ હતી.
Trending
- વિશ્ર્વામાં સૌથી વધુ બોલાતી ભાષામાં હિન્દી ચોથા ક્રમે: આજે વિશ્ર્વ હિન્દી દિવસ
- ભારતીય ટીમમાંથી મુંબઈની સયાલી સતઘરે કરશે ડેબ્યુ
- TMKOC : 19 દિવસથી પાણી નથી પીધું,’સોઢી’ ઉર્ફે ગુરચરણ સિંહની હાલત ગંભીર!
- ત્રણથી વધુ જગ્યાએથી નાણા લેનારાઓની સંખ્યા 1 કરોડને પાર: નાદારોની સંખ્યામાં ધરખમ વધારો થશે?
- બહેનના છુપાવેલા આંતરજ્ઞાતિય લગ્ન ‘ઘાતકીપણું’ ગણાય!!
- 25,000 બાંગ્લાદેશીઓને ઘર ભેગા કરવા ગૌહાટી હાઇકોર્ટનું ફરમાન
- અર્થતંત્ર રંગ લાવ્યું: 2024માં આઇપીઓમાં રૂ.4 લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું
- રાજકોટ : ઉત્તરાયણ પહેલા, આ ઘટના વાલીઓ માટે ચેતવણીની ઘંટડી સમાન