લોકોને સાત કિ.મી. દુર નેશનલ હાઈવે પરથી જવુ પડે છે
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોરાજી અને ઉપલેટા ને જોડતો ભગવતસિંહ જી વખત નો પુલ એકાદ વર્ષ પહેલાં ધરાસાઈ થયેલ હજું સુધી નવાં પુલ નું નિર્માણ થયું નથી જેથી હતો જેથી ધોરાજી થી ઉપલેટા જવાં માટે કે આવવા માટે લોકો ને છ થી સાત કિલોમીટર નેશનલ હાઈવે પર ફરી ને જવું પડે છે જેથી લોકો ની માંગ છે કે આ પુલ નવો નિર્માણ તાત્કાલિક ધોરણે બનાવામાં આવે :
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ધોરાજી અને ઉપલેટા ને જોડતો ભગવતસિંહ જી વખત નો પુલ એકાદ કે દોઢ વર્ષ પહેલાં ધરાસાઈ થયેલ જેમાં જાનહાની થઇ હતી જેતે સમયે ત્યાર બાદ હજું સુધી નવાં પુલ નું નિર્માણ થયું નથી અને આ પુલ ભાદર ૨ ડેમ નો પાણી પ્રવાહ જતો હોય જેમાં હાલ રેતી માફીયાઓ ને મોકળું મેદાન મળી ગયું હોય અને તંત્ર ની મીઠી નજર તળે આ કામ થતું હોય એવું લોકો જાગૃતો નું માનવું છે પુલ તુટતા લોકો ને ધોરાજી થી ઉપલેટા જવાં માટે કે આવવા માટે લોકો ને છ થી સાત કિલોમીટર નેશનલ હાઈવે પર ફરી ને જવું પડે છે અને નેશનલ હાઈવે હોવાથી વાહન ચાલકો મોટો ભય અકસ્માત સતાવી રહ્યો છે
જેથી લોકો ની માંગ છે કે આ પુલ નવો નિર્માણ તાત્કાલિક ધોરણે બનાવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે :