તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને એક કંડકટરસામે એટલા માટે એક્શન લેવાનું નક્કી કર્યું છે કેમકે તેની બસમાં એક કબુતર ટિકિટ વિના સફર કરીરહ્યું હતું.સફર વખતે કબુતર બસની વિન્ડો સીટમાં બેઠું હતું.બસમાં એ સમયે ૮૦ થી વધુ મુસાફરો હાજર હતા.

તમિલનાડુમાં પશુ પક્ષીની પણ ટિકિટ લેવાનો નિયમ છે.આ સંજોગમાં કબૂતરની ટિકિટ ન લેતા કંડકટરને મેમો મળ્યો હતો.અને તેને દંડ પણ ભર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.