Pooja Hegde : ભારતીય અભિનેત્રી મુખ્યત્વે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં દેખાય છે. તેણીએ તેણીની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી અને 2010 આઇ એમ શી-મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં સેકન્ડ રનર અપનો તાજ મેળવ્યો હતો. તાજેતરમાં તેણે ગોલ્ડન વન પીસમાં તેના સેક્સી ફોટોઝ શેર કર્યા છે અને તેણીએ બોલ્ડ લુક સાથે તેનું ફોટોશૂટ કરાવ્યું છે. પૂજાએ સ્ટોન અને એમ્બ્રોઈડરી વર્કવાળો ડ્રેસ પહેર્યો અને તેની સાથે મેચિંગ નેકલેસ પહેરીને તેનો દેખાવ વધુ આકર્ષિત બનવ્યો.