ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ
પી.એમ. ટ્રસ્ટના ઉપક્રમે ભાણવડ તાલુકાના જશાપર ગામે પૂ. ધીરગુરુદેવની જન્મભૂમિમાં ગૌશાળાનું નૂતનીકરણનું આયોજન કરવામાં આવેલ છે.ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ હ. ચંદ્રવદનભાઇ દેસાઇ (કલકતા) એ મુખ્ય નામકરણનો લાભ લઇને ઉત્સાહ વધાર્યો છે. ગૌશાળામાં 125 જેટલી ગૌમાતાનો નિર્વાહ કરવામાં આવે છે. વિવિધ નામકરણ યોજનામાં પ લાખ પારસમણી સેડ દાતા 2,51,000 કામધેનુ દાતા 1,11,000 કાયમી તીથી, 51,000 જીવરક્ષા દાતા, 25,000 અનુમોદક દાતા, જીવ રક્ષા કુપન નકરો 1000 માં ગમે તેટલા લખાવી શકાશે. સંઘો, દાતાઓ, જીવદયાપ્રેમીઓને લાભ લેવા અનુરોધ કરેલ છે. 80-જી ઉપલબ્ધ છે. વધુ વિગત માટે મો. નં. 98242 33272 નો સંપર્ક કરવો