લોકસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ન્યાય અને નિષ્પક્ષ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ચુંટણીપંચ દ્વારા ચુંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ દ્વારા બેલેટ પેપર મારફતે અગાઉ મતદાન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે હેડ કવાર્ટરમાં તાલીમ ભવન ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે ઉચ્ચ અધિકારી તેમજ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરી પવિત્ર ફરજ બજાવી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા