ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. બાકીની 93 બેઠકો માટે જે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે તેમાં 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે. ચુંટણીના બીજા ચરણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ સહીતના અનેક હોદ્દેદારોએ મતદાનની ફરજ અદા કરી હતી
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…