ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. બાકીની 93 બેઠકો માટે જે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે તેમાં 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે. ચુંટણીના બીજા ચરણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહ સહીતના અનેક હોદ્દેદારોએ મતદાનની ફરજ અદા કરી હતી
Trending
- અમુક એવી આદતો જેનાથી તમે ગાડરિયા પ્રવાહથી અલગ તરી આવો છો..!
- ગીર સોમનાથ: તમામ 47 સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ….
- ચોટીલામાં ચૈત્રી પૂનમ નિમિતે શ્રધ્ધાળુઓ માટે કરાયું અનોખુ આયોજન
- હનુમાનજી ચિરંજીવી કેવી રીતે બન્યા ! શું છે માન્યતાઓ, અને દંતકથાઓ…
- પોસ્ટ ઓફિસની શાનદાર યોજના, નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹20,500 !
- વડોદરામાં દેશી પિસ્તોલ સાથે પરપ્રાંતીય ઝડપાયો…
- શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક નેત્રહિન વ્યક્તિના સપના કેવા હોઈ શકે ?
- ગીર ગાય એક ફાયદા અનેક!!!