ભુજ શહેર ખાતે પશ્ચિમ કચ્છના એસ.પી સૌરભ તોલંબિયા ની આગેવાની માં ડીવાયએસપી પંચાલ.ભુજ વિભાગ અને એ ડિવિઝન પી.આઈ બારોટ, બી ડિવિઝન પી.આઈ વસાવા તથા ટ્રાફિક શાખા પીએસઆઇ ઝાલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભુજ શહેર ના અલગ અલગ વિસ્તારો જેમાં હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રીંગ રોડ, ભીડ ગેઇટ,સરપત ગેઇટ, શાક માર્કેટ, હમીરસર તળાવ વિગેરે જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ કરી આગામી સમયમાં જન્માષ્ટમી, બકરી ઈદ, શ્રાવણ મહિના અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે અને કોરોના ની મહામારી અનુસંધાને ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક નહિ પહેરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…