શહેરમાં અનેક સ્થળે યુવક-યુવતીઓને એકાંત પૂરું પાડતા પાર્લરો પર પોલીસે તાજેતરમાં જ દરોડો પાડી પાર્લરો બંધ કરાવ્યા બાદ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલા હેપ્પી હાવર્સ પર પોલીસે દરોડો પાડતા એકાંત માણવા આવેલા યુવક-યુવતીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલીક યુવતીઓએ પોતાના પરિવારને જાણ ન કરવા પોલીસને આજીજી કરી હતી. પોલીસે હેપ્પી હાવર્સના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી યુવક-યુવતીઓને ઠપકો દીધો હતો.
Trending
- Realme એ કર્યો નવો ફોન લોન્ચ, જાણો શું છે તેની વિશિષ્ટતા
- IRCTC ટુર પેકેજ : સોમનાથ-દ્વારકા-પોરબંદર સહિત અનેક સ્થળોની મુલાકાત લેવાની તક
- લગ્નની લાલચ આપી અમરેલીના કુકાવાવમાં 21 વર્ષીય યુવતીને 4 નરાધમોએ પીંખી
- રામાયણમાં તમામ કાંડમાં વન અને વૃધ્ધોનો અપાર મહિમા છે: પૂ. મોરારિબાપુ
- દાહોદ: લીમખેડા ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સ્વાગત કાર્યક્રમ યોજાયો
- અમદાવાદ RTOમાં મેમો ભરવા લાંબી લાઈનો, 3 દિવસમાં 22 લાખથી વધુનો દંડ વસૂલાયો
- સૌરાષ્ટ્ર વેપાર ઉઘોગ મહામંડળના આંતરરાષ્ટ્રીય મેળાનું મુખ્યમંત્રીના હસ્તે કરાશે ઉદ્ઘાટન
- આધાર કાર્ડ અને જન્મ-મરણના દાખલાની કામગીરી બંધ: ભારે દેકારો