બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટાફનું સન્માન કરવામા આવ્યું હતુ. આજે પૂરા વિશ્વમાં જયારે કોરોના વાયરસનું સંક્રમણ જેવી ભયંકર બીમારી ફેલાય રહી છે.ત્યારે તેની સામેઆ લડાઈમાં આપણા ડોકટરો સફાઈ કર્મચારી, પોલીસ કર્મી, મીડીયા કર્મી રાતદિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો આપણી પણ ફરજ બને છે. કે આપણે પણ કોરોના યોધ્ધાઓનું સન્માન દિલની ગેહરાઈઓથી કરીએ. બગસરામાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના સંચાલીક બ્ર.કુ. રસિલાદીદી બગસરા પોલીસના પી.આઈ.એચ.કે. મકવાણા તથા પોલીસ કર્મીઓનું સન્માન કરી પ્રસાદ આપી ૐ શાંતિનું સૂત્ર સાર્થક કરી બતાવ્યું હતુ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તાથી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો, દિવસ મધ્યમ રહે.
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!