ધોળકીયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં અનેરી રમઝટ જામી પાંચમાં નોરતા દરમિયાન મોગલ માતાએ રાજકોટ વાસીઓની વચ્ચેથી પધરામણી કરી અને ભાવીકોને અભિભૂત કર્યા સાથો સાથ આમંત્રીત મહેમાનોને યમુનાજીએ પ્રગટ થઇ અને વ્રજમાં આવવા માટેના આમંત્રણ આપ્યા તેમજ ધોળકીયા સ્કુલ પ્રાચીન નવરાત્રીમાં કમિશ્નર ઓફ પોલીસ રાજકોટ શહેર રાજુ ભાર્ગવ, નગરપાલિકા કમિશ્નર ડો. ઘીમંતકુમાર વ્યાસ  રાજકોટ ઝોન, રાજકોટ ઝોન આવાસ યોજના ચેરમેન વર્ષાબેન રાણપરા અને સાથો સાથ સોની સમાજના શ્રેષ્ઠીઓ પધારેલ હતા.

Untitled 2 Recovered Recovered Recovered 18

પ્રજાજનોએ પ્રાચીન ગરબીનો લાભ હજારોની સંખ્યામાં લાભ લીધો અને ધોળકીયા સ્કૂલ્સની 300 થી વધુ બાળાઓએ શ્રેષ્ઠ ગરબાનું પ્રદર્શન કર્યુ સાથો સાથ ટીમ ધોળકીયા દ્વારા આખી ગરબી દરમિયાન ખુબ જ શિસ્તબઘ્ધ આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.