જેતપુર શહેરમાં ચોરીના બનતા બનાવો અંગે તપાસ દરમિયાન એક સલની પૂછપરછ દરમિયાન ચોરી કરેલ મો.સાઇકલ નો ભેદ ખુલ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ અધિક્ષક અંતરીપ સૂદની સુચનાથી જેતપુર સીટી પી.આઈ આર.કે.ચાવડા , એચસી અનીલભાઈ ગુજરાતી , સંજયભાઈ પરમાર, ઘમભા જેઠવા , ચેતનભાઈ ઠાકોર , લખુભા રાઠોડ , પ્રતાપસિંહ સોલંકી , દિવ્યેશભાઈ સુવા એમ બઘા જેતપુર સીટી ફસ્ટ ગુ.ર.ન ૧૦૯/૨૦૧૮ ઈ.પી.કો ૩૭૯ ના કામે મો.સા ચોરી થયેલ જેના કામે પેટ્રોલીગ મા હતા તે દરમ્યાન ઙભ દિવ્યેશભાઈ સુવા ને હકિકત મળેલ કે જેતપુર સામાકાઠે મુકેશ ચોથાજી ઠાકોર જાતે.કોળી ઉવ.૩૪ રે.જેતપુર વાળો ઉપરોકત ચોરી નું મો.સા લઈ નીકળનાર હોય જેને રોકી ચેક કરતા સદરહું મોસા તેને ગઈકાલે જેતપુર કણકીયા પ્લોટમાંથી ચોરી કરેલની કબુલાત કરતા જે હિરો હોન્ડા મોસા રજી નં જીજે૦૩ કેજે ૫૮૫૬ કિ.રૂ.૫૦,૦૦૦/- નુ મળી આવતા કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી.