રાજકોટમાં અગાઉ પણ શાળા કોલેજ બંક કરી આઇસ્ક્રીમ પાલર અને ગાર્ડનમાં ફરતા રોમિયોની પોલીસનાં નજરે ચડ્યા હતાં તેવામાં આજે રોમિયો બની ફરતા યુવાનો પર પોલીસે આજે તવાઇ બોલાવી હતી. અવાર નવાર શાળા કોલેજ છુટવાના સમયે કોલેજ બહાર, સામે કે આજુબાજુમાં અડીંગો જમાવી બેસતા રોમિયોની ફરિયાદો ઉઠી હતી. ત્યારે આજે રાજકોટ પોલીસે કાલાવડ રોડ, રેસકોર્સ અને વિવિધ ગાર્ડન બહાર રોમિયો સ્ટાઇલમાં બાઇક પર બેઠેલા યુવાનો અને વિધાર્થીઓને ટપાર્યા હતા અને જાહેરમાં ઉઠક-બેઠક કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને અભ્યાસ પૂરો થાય તો આ રીતે રસ્તા પર બેસી રોમિયોગીરી કરવી નહીં તેવી તાકીદ કરી ઘરે જવા સુચના આપી હતી.
Trending
- શા માટે સૌરવ ગાંગુલીએ 2001ની ટેસ્ટમાં દ્રવિડને ડિમોટ કર્યો?
- ઝીરો વોટના બલ્બ ભાઈસાહેબનો સ્માર્ટ મીટર સાથે સંપર્ક થયો ત્યારે તેનું રહસ્ય ખુલ્યું
- Bhachau : રેવન્યુ તથા વનવિભાગ અને પંડિત દિનદયાલ પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબ્જો
- પુરવઠાની બેઠકમાં સડેલા ઘઉં કલેકટર સામે મૂકી હકીકત વર્ણવતા સાંસદ
- Gujarat : આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 9 હજાર કરોડથી વધુની સહાય
- રૈયા સ્માર્ટ સિટી એરિયાનું “અટલ” નામકરણ: ટૂંકમાં લોકાર્પણ
- સત્ય, પ્રેમ, કરૂણા: પૂ.મોરારિબાપુ રામકથાનો 23મીથી મંગલારંભ્
- Rajkot : નાગરિક સહકારી બેન્ક લિ.ની ચૂંટણી અંતર્ગત પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું