શહેરમાં પોલીસે યુવક-યુવતીઓને એકાંત પુરૂ પાડતી કેબીન કલચર અને સ્પા પર દરોડા પાડયા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી કાલાવડ રોડ પર આનવેલી આત્મીય કોલેજ, ધોળકીયા સ્કૂલ, કુંડલીયા કોલેજ, ચૌધરી હાઇસ્કૂલ ખાતે ચેકીંગ કાર્યવાહી કરી વિદ્યાર્થીનીઓને રંજાડતા લુખ્ખાઓની જાહેરમાં આકરી પૂછપરછ કરતા બાઇક પર શાળા-કોલેજ ખાતે આટાફેરા કરતા આવારાઓમાં ફફડાટ મચી ગયો છે.
Trending
- winterમાં કુણા કુણા તડકાથી મેળવો વિટામીન D
- LAZINESS: તમને પણ આ સીઝનમાં સવારે ઉઠવામાં આળસ આવે છે?
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.
- વલસાડમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાનો નરાધમ 11 દિવસે ઝડપાયો
- લગ્ન કરવા માટે આ સ્ત્રીએ કરી વિચિત્ર ડીમાન્ડ, કારણ જાણીને હસી પડશો
- નર્મદા: જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાયો
- નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી
- ટેટૂ બ્લશ શું છે? જાણો ઇન્ટરનેટ પરનો આ બ્યુટી ટ્રેન્ડ ટ્રાય કરવા યોગ્ય છે કે નહીં