લખવાનો જેના થકી અનુભવ નોખો,
શાહી જેની જીવન સંગિની,
પ્રેમ જેનો કાગળ સાથે,
શબ્દો તેની ઓળખ અનેરી,
ક્યારેક તે દેખાય રંગીન,
ક્યારેક તે દેખાય રંગહિન,
તેના છે વિવિધ આકાર,
ઈશ્વરથી માનવને લોભાવતું,
ઇતિહાસ રચવાની તાકાત જેની,
કાગળ અને મુકુટમાં સ્થાન તેનું,
ઈશ્વરની ઓળખ તેનાથી,
પક્ષીની મોહકતા જેનાથી,
તેના વગર તે સાવ અધૂરું,
સ્થાન તેનું ક્રુષ્ણના મુકુટમાં,
આથી તેને કહેવાય છે “પીછું”.
Trending
- ઓછા પૈસામાં વધુ મજા, આ 6 શહેરોની મુલાકાત રહેશે યાદગાર
- ગજબ! બેંગલુરુની આ રેસ્ટોરન્ટમાં Money Heistના ડાકુઓ પીરસે છે ભોજન!
- શિયાળામાં સાંધાના દુખાવાથી મેળવો છુટકારો…
- ફ્રી…ફ્રી…ફ્રી…ભારત સરકારે લોન્ચ કર્યું તેનું OTT
- રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન