વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા એરેક બેઠકો પર પ્રચએ પ્રસાર કરી રહી છે. રાજ્યમાં ત્રિપખિયા જંગ જામ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારોને જીતવા પ્રચાર કરી રહ્યા છે. નેતા, હોદેદારો , કાર્યોકારો સહિત પ્રચારમાં જોડાયા છે. ત્યારે પીએમ મોદીએ પણ પ્રચાર માટે ગુજરાત આવ્યા છે. પીએમ મોદી આજે સોમનાથ પહોચ્યા છે. જ્યાં તેઓ મહાદેવના દર્શન કરી સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધશે. ત્યારબાદ ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધન કર્યું.
સોમનાથ દાદાની પવિત્ર ધરતી પરથી સૌરાષ્ટ્રમાં મારી પહેલી રેલી: PM મોદી
વિકાસ ગામનો હોય કે શહેરનો હોય વિકાસ એ વિકાસ જ: PM મોદી
કચ્છનું રણ આપણને મુસીબત લાગતું હતું. આ કચ્છના રણને બદલીને ‘ગુજરાતનું તોરણ’ બનાવી દીધું.: PM મોદી
હવે દીકરીઓ પણ ભણીને આગળ વધી છે: PM મોદી
હું એટલા માટે દોડાદોડ કરૂ છું કે મારુ આ કર્તવ્ય છે: PM મોદી
વડાપ્રધાન છેલ્લે 2017માં સોમનાથ મંદિરની મુલાકાતે આવ્યા ત્યાર બાદ તેઓ આજે ચાર વર્ષના બાદ આવ્યા છે.