વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી એકવાર ફરી ગુજરાતના સાંસદો સાથે ચાય પે ચર્ચા કરશે. મોદીએ થોડા સમય પહેલા જ ભાજપના સાંસદો સાથે ચર્ચા કરી જે તે રાજ્યોની માહિતી મેળવી હતી. ત્યારે આ પ્રક્રિયામાં પીએમ મોદી આગળ વધી રહ્યા છે તેમણો પ્રથમ તબક્કામાં ઉતર પ્રદેશના સાંસદો સાથે મુલાકાત કરવાનો નીર્ણય કર્યો છે. ત્યાર બાદ તેઓ અન્ય રાજ્યોના સાંસદ સાથે પણ મુલાકાત કરશે.
મોદીના મુલાકાતમાં ગુજરાત સરકારના કામકાજ અંગે ફીડબેક લેશે તેમજ વિધાન સભાની ચુંટણી વિશેની માહિતી પણ મેળવશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અ‚ણ જેટલી, સ્મૃતિ ઇરાની પણ હાજર રહે તેવી શક્યતા છે.આ ઉપરાંત સાંસદોએ આગળ કેવી રીતે કામ કરવું વગેરે બાબતો વિશે ચર્ચા કરશે.