દેશનું કોલતંત્ર મજબૂત થવાનું છે અને અમે તો પાકેપએ મજબૂત થવાના છીએ એ વિશ્વાસ સાથે આવનારી 2024ની લોકસબની ચૂંટણી વિષે અને દેશની વિશ્વકક્ષાએ આર્થિક મજબૂતી વિશે વાત કરતાં PMમોદી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. દેશ અને દેશના પરાક્રમ પર વિશ્વાસ નથી, ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનશે. “કેવી રીતે” એ મહત્વનો પ્રશ્ન વિપક્ષ પૂછવાનો રહી ગયો, કે પછી કઈક “સલાહ” આપે અથવા તો અમે ત્રીજા નહીં પહેલા સ્થાન પર લાવશુ, આ બધા મહત્વના સવાલો અને મુદ્દા વિપક્ષ ભૂલ્યા છે.
આ એક મહત્વનો મોકો હતો વિપક્ષ માટે. અનુભવતાહિન વાતો કરે છે વિપક્ષ. વગર કઈ કર્યે ત્રીજ સ્થાને પહોચી જશે એવી વાતો કરે છે વિપક્ષ. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ 1991 દેશ કંગાળ થવાને આરે હતો પરંતુ 2014પછી ભારત ટોપ 5 માં આવી ગયો. રીફોર્મ, પેરફોર્મ અને ટ્રાન્સફોર્મ પછી પરિશ્રમથી દેશ આગળ આવ્યો, જેનું પરિણામ દુનિયામાં ત્રીજા સ્થાને આવવું એ નિશ્ચિત છે.
2028માં જ્યારે વિપક્ષ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશે ત્યારે દેશ દુનિયામાં ત્રીજા સ્થાને હશે એ દેશની જનતાનો વિશ્વાસ છે. સ્વછ ભારત , જન ધન, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, મેક ઇન ઈન્ડિયા, તમામનો વિરોધ કર્યો ભારત અને ભારતીયો પર વિશ્વાસ નથી.
વિશ્વાસ કોના પર છે વિપક્ષને?
આતંકવાદીઓ મોકલવા વાળા પાકિસ્તાન પર હતો , હમલા થતાં રહસે અને વાતચીત પણ થતી રહેશે, કશ્મીર સળગતું હતું. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક પર અવિશ્વાસ દર્શાવ્યો હતો અને પ્રૂફ માંગ્યા હતા. ભારત માટે અપશબ્દ બોલવા વાળા પર તરત વિશ્વાસ આવી જાય છે, વિદેશી એજન્સી કહે કે ભૂખમરો છે ભારતમાં, એના પર વિશ્વાસ કરે છે. અને મુદ્દો બનાવી ઢંઢેરો પીઠે છે. કોરોના સમયે વેક્સિન પર વિશ્વાસ ન હતો અને વિદેશી વેક્સિન પર વિશ્વાસ હતો. કોંગ્રેસ ઘમંડમાં ચૂર થયી છે.
ગઠબંધન વિષે PM મોદી આકરા પાણીએ બોલ્યા
દોઢ દસક પહેલા UPAનો અંતિમ સંસ્કાર કર્યો છે દસકો જૂની ગાડીને રિનોવેટ કરવામાં પડી હતી અને દેશ કંગાળીયતની હાલતમાં જીવતો હતો.
“ગઠબંધ લઈને જનતાની સાથે જવું છે, તમે જેની પાછળ ચાલો છો તેને કઈ સમજ નથી”
I.N.D.I.A.નો સહારો લીધો છે. ગઠબંધન, કોંગ્રેસનાં સાથી તમિલનાડુના મુખ્ય મંત્રીએ કહ્યું કે એ એનો ભાગ નથી, તામિલનાડું એ પ્રદેશ છે જ્યાં હમેશા દેશભક્તિની ધારા વહે છે, જેને અબ્દુલ કલામ આપ્યા છે,
નામ બદલીને દેશ પર રાજ કરશે, ગરીબોને નામ દેખાય છે . પરંતુ ખાલી નામ જ છે કઈ કામ નથી દેખાતું. યોજનાઓમાં પણ ખાલી નામ, નામ નીચે કૌભાંડ કરે છે. કોંગ્રેસ પોતાપણાનો દાવો કરે છે પણ કોઇની નથી થયી, પોતાની ખામીને છુપાવવા ચુનાવ ચિન્હ પણ ચોરી કરે છે, પાર્ટીનું નામ પણ ધ્વજની પણ ઉઠાંતરી કરી ગાય વાછડું અને છેલ્લે પંજો એક પરિવારના હાથમાં કેન્દ્રિત થયી ગયું છે.ગઠબંધનમાં કોની સાથે ક્યાં પહોચ્યા છે એ કઈ ખબર નથી. ગયા વર્ષે કેરળમાં કોંગ્રેસનાં કાર્યાલયમાં તોડફોડ કરી તેની સાથે બેઠા છે. જ્યાં પરિસ્થિતિઓ તો બદલી પણ પછી કોઈને ખબર નથી શું ચાલી રહ્યું છે.