વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની પોતાની છ દિવસ ની યાત્રા ના બીજા ચરણે આજે સ્પેન ની રાજધાની મૈડ્રિડ પોહચ્યા.એમની આ યાત્રા નો ઉદેશ્ય આ દેશો સાથે દ્વિપક્ષીય આર્થિક સંબંધો ને વધારવા અને ભારતીય અર્થતંત્રવ્યવસ્થા ને જોર દેવા માટે આ દેશો થી નિવેશ આકર્ષિત કરવાનું છે. વડાપ્રધાન મોદી દ્વિપક્ષીય આર્થિક સંબંધો મજબૂત કરવા માટે મારિયાનો રેજોયહે ચર્ચા કરશે.સ્પેન પછી વડાપ્રધાન મોદી રૂસ અને ફ્રાંસ ની મુલાકાત કરસે.
Landed in Spain, marking the start of a very important visit aimed at improving economic and cultural relations with Spain. pic.twitter.com/xXOuuZv9tl
— Narendra Modi (@narendramodi) May 30, 2017