દામનગરનાં નારાયણનગર ગામના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ ધીરૂભાઈ વાસાણીના રહેણાંક મકાને જુગાર અંગે રેઈડ કરતા મકાન માલિક વિક્રમભાઈ ધીરૂભાઈ વાસાણી વિગેરે મળી કુલ ૧૧ ઈસમો ઈલેકટ્રીક સ્વીસ બોર્ડમાં ચાર્જર લગાડી મોબાઈલ વડે ઓનલાઈન તીનપતીનો હાર જીતનો જુગાર રમતા મળી આવેલ હોય જેઓના કબજામાંથી કુલ મોબાઈલ નંગ-૭૭ જેની કિં.રૂ.૧,૧૪,૦૦૦/- તથા મોબાઈલ ચાર્જર નંગ-૨૧ જેની કિ.રૂ.૨૧૦૦/- તથા તેમજ રોકડ રકમ રૂ.૪૧૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૨૧,૧૦૦/-ના મુદામાલ સાથે મળી આવી પકડાય ગયેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો વિચારોનું આદાન પ્રદાન કરી શકે, મનોમંથન કરી શકો, કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
- થેંક્યું કે સોરી, શું કહેવું પસંદ કરો છો?
- છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
- ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત કરોડો નાણા ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
- Ferrari એ ભારતમાં તેનું પેહલું સર્વિસ સેન્ટર કર્યું ઓપન…
- બહેનોને જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ…
- ગરમીમાં કેમ ફાટે છે AC ?
- CM પટેલના નેતૃત્વમાં ઝડપી ગતિશીલ અને પારદર્શી કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ