સ્વિમીંગ અને દોડમાં અનેક ખેલાડીઓએ ભાગ લીધો રાષ્ટ્રીય કક્ષાનો એકવાથ્લોન વિશાખાપટ્ટનમ ખાતે યોજાશે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ ડિસ્ટ્રીક સ્વીમીંગ એસોસિએશન મારફત ગુજરાત ‘એકવાથ્લોન’ની આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ કેટેગરીનાં લોકોએ ભાગ લીધેલ છે. vlcsnap 2018 03 05 10h01m08s14

એક સમયે ગુજરાત રમત ગમત ક્ષેત્રે ૨૭માં સ્થાને હતુ નરેન્દ્ર મોદી ૨૦૦૨થી ખેલ મહાકુંભની શ‚આત કરી ત્યારથી ગુજરાતીઓ પણ પાછા પડતા નથી. હાલમાં ગુજરાતનો ક્રમ ૨૭માં ક્રમથી લગભગ ૭માં ક્રમે પહોચ્યો છે. બાળકે જે રમત ક્ષેત્રે ઉત્સાહ ભેર આગળ વધી રહ્યા છે. તેવોને સારા સાધનો મળશે જેથી પોતાની કાબિલીયત ધરાવે છે.સક્ષમ છે. સ્વિમીંગ કક્ષાએ ગુજરાતે નંબર મેળવ્યા છે. ગોલ્ડન મેડલ મેળવ્યા છે. ‘એકવાથ્લોન’ ભાગ લીધેલા લોકો રાષ્ટ્રીયકક્ષાએ જઈ નામ રોશન કરે તેવી ઈચ્છા પ્રગટ કરી.12130002

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ ડિસ્ટ્રીક સ્વીમીંગ એશોસીએશન દ્વારા આયોજીત ‘એકવાથ્લોન’નું ખૂબજ સા‚ છે. કમલેશભાઈ નાણાવટી, ગોવિંદભાઈ પટેલ, સ્ટેડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા ઉપસ્થિત મહેમાનોનાં સાથ સહકારથી આ સ્પર્ધાનું સહ આયોજન થયેલ છે. તમામ લોકોનો ખૂબ આભાર માન્યો. કમલેશ નાણાવટીએ કહ્યું હતુ કે, એકવાથ્લોનનું આયોજન આગામી માર્ચ એકવાથ્લોન નેશનલ એકવાથ્લોન વિશાખા પટનમ ખાતે યોજાવાની છે.

એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજકોટ ડિસ્ટ્રીક સ્વીમીંગ એસોસીએશનનું આયોજન સા‚ છે. સબજુનીયર, જૂનીયર અને સીનીયર આમ ત્રણ કેટેગરી છે. લગભગ ૫૦ થી ઉપર હરીફોએ ભાગ લીધો છે. આ કોમ્પીટીશનમાં જે લોકો પહેલો, બીજો અને ત્રીજા નંબર આવશે તે લોકો નેશનલમાં ઈન્ડોનેસીયામાં જે નેશનલ ચેમ્પીયનશીપ યોજાવાની છે. તેની પસંદગી થવાની છે. આ ચેમ્પીયનશીપનું મહત્વ એટલું છે કે નેશનલ ચેમ્પીયન શીપમાં જશે ત્યાંથી નેશનલમાં જવાના છે અને એમાંજ પલ્લવી રેતીવાલા જે છેલ્લા બે વર્ષથી નેશનલમાં ગોલ્ડ મેડલ લીધેલ છે. એ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. સાઉથ એશિયન ગેમમાં પણ એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. અને પલ્લવી રેતીવાલા પસંદગી પામશે તેવી ઈચ્છા વ્યકત કરી.vlcsnap 2018 03 05 10h00m04s156

પુજા ચબલુસીએ કહ્યું હતુ કે ટ્રઈપ્લોન ૭ વખત ચેમ્પીયન રહી ચૂકી છે. અને ઈન્ડીયાને ૩ વખત સાઉથ એશિયન ચેમ્પીયન રહી ચૂકયા છે. અને ઘણા બધા એશિયન કપમાં પણ મેડલ્સ લીધેલ છે. સાથે ઈન્ડીયાને વર્લ્ડ ચેમ્પીયનશીપ અને એશિયન ગેમમાં રીપ્રેઝેન્ટ કરેલું છે. અને હાલમાં ઈન્ટરનેશનલ ટ્રાઈયોન યુનીયન નો લેવલ ૨ નો કોચીસ કોર્ષ પૂરો કરીને પ્રથમ એવી સર્ટીફાઈડ કોચ છૂ જેને લેવલ ૨ પૂર્ણ કર્યું હોય.vlcsnap 2018 03 05 10h00m18s36

દર વખતે જે આ સ્ટેટ ચેમ્પીયનશીપની કોમ્પીટીશન થઈ રહી છે. એ ખૂબજ સા‚ પ્લેટફોર્મ છે. નેશનલ અને ઈન્ટરનેશનલમાં જવા માટે અને વધારે સારી મહેનત થકી લોકો મેડલ પણ લાવી શકે તેવી આશા છે. ટ્રાયલોનમાં છોકરાઓ અને છોકરીઓ બંને સમાન હોય છે. અને બંને ઈકવલ છે તેવું મનાય છે. અને ઈન્ટરનેશનલ લેવલ પર છોકરાઓ કરતા છોકરીઓ માટે સ્કોપ ખૂબજ સારો છે. કારણ કે ગલ્સનું પરફોર્મન્સ ખૂબજ સા‚ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.