kiss … kiss… kiss…ની ગેમ રમવાથી પ્રેમ વધે છે ખરો…???
ચુંબન એ પ્રેમનો પહેલો પરિયાય છે. જો તમે કઈ પણ ન બોલો અને માત્ર એક ગાઢ ચુંબન દ્વારા જ તમારા પ્રેમની અનુભૂતિ સાથીને કરવો ચો ત્યારે એ પરિભાષા કઈક વધુ જ અસરકર્તા હોય છે. તો આ રીતે જ પ્રેમને વધુ પ્રેમભર્યો કરવા માટે કિસની અલગ અલગ રમતો છે જે તમને અને તમારા સાથીને વધુ ઉત્સાહિત કરવામાં કારગર નીવડે છે.
પિન લિપ્સ
આ રીતે કૈસ કરવા માટે તમારે તમારા સાથીની આંખો પર પેટ્ટી બાંધવાની આવે છે આને પછી તે તને શોધીને કિસ કરે છે. આ ગેમ તમારા મૂડને વાળું રૉમેન્ટી બનાવે છે.
ચોકલેટ હાર્ટ
ચોકલેટ એ પ્રેમીઓની મીઠાઈ છે. અને એટલે જ તેનો વિચાર સૌથી પહેલા આવે છે અહીં કિસ ગેમમાં પણ ચોકલેટનો ઉપયોગ કરી તમે વધુ ઉત્તેજિત બની જાઓ ચો જેના માટે તમારે તમારા પાર ચોકલેટ લગાડવાની આવ છે અને સાથી તેને કિસ કરે છે જે ચોકલેટના સ્વાદને વધુ મધુર બનવી દે છે.
કેન્ડી કિસ..
આ કિસ ગેમ માટે તમારે અને સાથીએ એક એક કેન્ડી ખાવાની આવે છે બાદમાં કિસ કરીને સાથીની કેન્ડીની ફ્લેવર જાણવાની હોય છે.
રેડ લાઈટ કિસ…
અહીં જેવું નામ છે તેમ જ જ્યાં પણ તમે રેડ લાઈટ પાસૅ ઉભા હોવ તારે સાથીને એક ગાઢ અને લાંબુ ચુંબન કરવાનું આવે છે જે તમારી સેક્સ લાઈફને રોમાન્ચથી ભરી દેશે.
કિસ ધ વર્ડ…
તમારે અને તમારા સાથીએ એક શબ્દ નક્કી કરવાનો હોય છે અને એક બીજાને એ શબ્દ કહેવાનો નથી પરંતુ જયારે પણ સાથી એ શબ્દ બોલે એટલે તેને કિસ કરવાની આવે છે.
ઓપન સ્મૂચ…
અહીં તમારે તમારા સાથીને અને સાથીએ તમને આંખ બંધ કર્યા વગર ગાઢ ચુંબન કરવાનું હોય છે અને જેની પહેલા આંખ બંધ થાય છે એ હરે છે.