હાલ ચોમાસુ ખેંચાતા ખેડુતો મુશ્કેલીમાં મૂકાયા છે જગતનો તાત પોતાની ઉપજ પાકશે તો માર્કેટીંગ યાર્ડમાં હરરાજી માટે આવશે ને…? તો શુ ત્યાં સુધી યાર્ડનું પ્લેટફોર્મ પાર્કિંગમાં ફેરવાયું છે? પાક નહિ તો શું અહી વાહનો હરરાજીમાં મુકાયા છે…? તસ્વીરશ આવા અનેક પ્રશ્નો સર્જી રહી છે.