સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હાલ ખૂબ ચોકસાઈ પૂર્વક કામગીરી કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા હાલ ખૂબ નિષ્ઠા પૂર્વક અને ઉતશાહ થી ખુબ સારી અને પ્રજા હિત ને લગતી કામગીરી કરવા મા આવી રહી છે.

ત્યારે થોડા દિવસ પહેલા નગરપાલિકા ના કર્મચારીઓ ની આંતરિક બદલીઓ કરવા મા આવી હતી ત્યારે આ તમામ કર્મચારીઓ એ હાલ પોતાનો ચાર્જ સભાલી લીધો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પ્લાસ્ટીક વસ્તુઓ નો ખૂબ વપરાશ વધીયો છે. ખાણી પીણી અને ચા ની પાલીઓ , પાણી પૂરી ની પ્લેટો થી મળી અનેક ખાણી પીણી ની વસ્તુઓ હાલ પોલીથીન ( પ્લાસ્ટીક ની આવી) રહી છે.

ત્યારે ગઈ કાલે પ્રજા ના સ્વાથય ને નુકસાન કરે અને ૫૦ ળળ કરતા નીચું પ્લાસ્ટીક ની જે વસ્તુ હોય તે નગરપાલિકા ની ટીમ અને છત્રપાલસિહ ઝાલા દ્વારા સુરેન્દ્રનગર મહેતા માર્કેટ માંથી જપ્ત કરવામાં આવ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની મહેતા માર્કેટ ની અનેક દુકાનો મા આ પ્રજા ના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતી પ્લાસ્ટીક ની વસ્તુઓ નગરપાલિકા દ્વારા જપ્ત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.