શેઠ હાઈસ્કુલ ખાતે ભાજપ અનુ.જાતિ મોરચા અને કિસાન મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો

રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ૬૨માં જન્મદિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા અનેકવિધિ સેવાકીય પ્રવૃત્તિઓની સુહાસ પ્રસરાવી ઉજવણી કરવામાં આવી રહી છે. DSC 0858

તે અંતર્ગત શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારધી, પ્રવિણ ચૌહાણ તેમજ શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પ્રવિણ કિયાડા, મહામંત્રી રસીકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં તેમજ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ. જાતી મોરચાના મહામંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડની ઉપસ્થિતિમાં શહેરની શેઠ હાઈસ્કુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.DSC 0882

આ તકે ડો. જૈમન ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, વિક્રમ પૂજારા, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી દંડક અજય પરમાર, નીતીન ભુત, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, નિલેશ જલુ, અનિશ જોષી, પવન સુતરીયા, નરેન્દ્ર કુબાવત, મુકેશભાઈ મહેતા, જયોત્સનાબેન હળવદીયા, શોભનાબેન ચૌહાણ, રંજનબેન ડાભી, સરલાબેન રાઠોડ વિપુલ માખેલા, નરેન્દ્ર મકવાણા, જયવીરસિંહ પરમાર, મનુભાઈ પટેલ, શૈલેષ હાપલીયા, હિતેશ નાગલા, જીતેન હીડોચા, કિશોર પરમાર, કેશુભાઈ દોંગા, કેયુર મશ‚, રાજુભાઈ અધેરા, મહેશ રાઠોડ, ડી.બી. ખીમસુરીયા, પ્રવિણ ચૌહાણ, નાનજી પારધી, શામજીભાઈ ચાવડા, અનિલ મકવાણા, લાખાભાઈ બગડા, દેવજીભાઈ ખીમસુરીયા, દેવજીભાઈ વાઘેલા, સવજીભાઈ વઘેરા, એન.જી. પરમાર, રઘુભાઈ સોલંકી, મહેશભાઈ અધેરા, પરષોતમ રાઠોડ, ઈશ્ર્વરભાઈ જીતીયા, અજય વાઘેલા, જેન્તી ધાંધલ, પરષોતમ રાઠોડ, મોહનભાઈ ગોહેલ, વજુભાઈ લુણાસીયા, નીતિનભાઈ બારોટ, ભરત પરમાર, દિલસુખ રાઠોડ, અશ્ર્વીન રાખશીયા, જી.જે. મકવાણા માધાભાઈ બારોટ, દિનેશભાઈ બગડા, બીપીનભાઈ પરમાર, દક્ષાબેન વાઘેલા, કપિલ વાઘેલા, કમલેશ રાઠોડ, દિનેશ બારોટ, અનિલ શ્રીમાળી, નીખીલ રાઠોડ, રવીભાઈ ગોહેલ મોન્ટુ વીસરીયા, કિશાન મોરચામાંથી પ્રવિણ કિયાડા, રસીકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ વચ્છરાજાની, પરેશભાઈ ભટ્ટ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.DSC 0855

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.