રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ આજ ૨જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે ટ્રી વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ, જેના અનુસંધાને આજે વોર્ડ નં-૦૬, ૦૭, અને વોર્ડ નં-૦૯માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં વોર્ડ નં-૦૬માં સંતકબીર રોડી ભાવનગર રોડનો ખૂણા પર વૃક્ષારોપણ યોજાયો, જેમાં, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, કોર્પોરેટરશ્રી દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, પ્રમુખ ધનશ્યામભાઈ કુંગસીયા, પ્રભારી પરેશભાઈ પીપળીયા, મહામંત્રી જ્ગ્ગાભાઈ રબારી, દુષ્યંતભાઈ સંપટ, ડી.એમ.સી ગણાત્રા, નયનાબેન પેઠડીયા, મનસુખભાઈ જાદવ, ગેલાભાઈ રબારી, કિન્નરીબેન ચૌહાણ, મનીષાબેન માલકીયા, મહિલા મોરચાના પ્રભારી કિરણબેન ખીરા, હેતલબેન પાટડિયા, હિતુભા જાડેજા, સુખદેવભાઈ ડોડીયા, પિન્ટુભાઈ રાઠોડ, હિરેનભાઈ રાવલ, ગોવર્ધનભાઈ સાપરીયા, બાલુભાઈ જીનીયા, એસ.આર.પટેલ, તેજસ પ્રજાપતિ, જગદીશભાઈ લાડીયા, કુલદીપસિંહ જાડેજા, અગ્રણીશ્રી ઈમીટેશન માર્કેટ, દેવાભાઈ ગઢીયા, પ્રમુખશ્રી ઈમીટેશન માર્કેટ નરેન્દ્રભાઈ મહેતા, અગ્રણી ગણેશભાઈ, મહેન્દ્રભાઈ રૈયાણી ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-૦૭માં ટાગોર માર્ગ હેમુગઢવી હોલની સામેના પર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારસભ્ય ગોવિંદભાઈ પટેલ, દંડક અજયભાઈ પરમાર,બાપા વોર્ડ નં-૦૯ની વોર્ડ ઓફીસ જૈન મંદિર સામે, બાપા સીતારામ મઢુલી અને ગોપાલ ચોક વચ્ચેના રસ્તા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ સનિક સનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.