બે દિવસનો અહેવાલ જાહેર કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની
ભારે વરસાદ બાદ તુરત જ શહેરમાં યુદ્ધના ધોરણે રસ્તા પરના ખાડા બૂરવા અને ડ્રેનેજ સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેનો અહેવાલ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કર્યો છે. વોર્ડ નં. ૮, મેટલીંગ વર્ક, વોર્ડ નં.૧૨, આર.કે. એમ્પાયર પાસે, રબિશ ઉપાડવાની કામગીરી, કોઠારીયા રોડ, ફૂટપાથ રીપેરીંગ, પરસાણા ૫૦ ફૂટ રોડ, વોર્ડ નં.૧૬ માં રોડ પર પેવિંગ બ્લોક વર્ક ખાડા રીપેર, વોર્ડ નં.૫ માં વાલ્વ ચેમ્બર સફાઈ, વોર્ડ નં.૧૦ યુની. રોડ, પાણી નિકાલની કામગીરી, વોર્ડ નં. ૧૫, ભાવાનાગર્રોડ, થોરાળા પોલીસ ચોકી સામે મેટલ થી પેચ વર્ક, વોર્ડ નં.૫, પેડક ચોક, પેવિંગ બ્લોક થી રોડ રીપેરીંગ, વોર્ડ નં.૧૬, નારોડાનગર, મેનહોલ સફાઈ,
વોર્ડ નં.૪, ૫૦ ફૂર રોડ ડીવોટરીંગ, વોર્ડ નં.૧૫, દૂધસાગર રોડ, પેવિંગ બ્લોકથી પેચ વર્ક, આનંદનગર, વાલ્વ ચેમ્બર રીપેરીંગ, વોર્ડ નં.૧૮ મેઈન રોડ પર પેચ વર્ક, વોર્ડ નં.૧૩, પતંજલિ સ્કુલ પાસે ૨૦૦ એમએમ પાઈપલાઈન રીપેરીંગ, ગોંડલ રોડ પેચ વર્ક, વોર્ડ નં.૮, રેલ્વે ટ્રેકની પેરેલલ આવેલા ઇન્દ્રપ્રસ્થ-૧૦ કોર્નર, જેટીંગ મશીનથી મેન હોલ સફાઈ, ડ્રેનેજ કામ, રેલનગર, પેટ્રોલ પંપ વાળા રોડ પર રીપેરીંગ, પેચ વર્ક, લલુડી વોંકળા સફાઈ, વોર્ડ નં.૧૪, સનાતન પાર્ક, ડ્રેનેજના ગંદા પાણીનું સક્શન, વોર્ડ નં.૧૬, જંગલેશ્વર, રાધાક્રિષ્ન સોસાયટી, મેન હોલ પાઈપ રીપેરીંગ, મારુતી, ૮૦ ફૂટ રોડ, હરી ઓમ સ્કુલ પાસે પાઈપ ગટર સફાઈ, વોર્ડ નં.૧૬, વોર્ડ નં.૧૮, શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં જેટીંગ મશીનથી ડ્રેનેજ સફાઈ કામ, વોર્ડ નં.૧૪, ક્રોસ ચરેડા પેવિંગ બ્લોકથી રીપેર, લક્ષ્મીવાડી મેઈન રોડ, પેવિંગ બ્લોકથી પેચ વર્ક, વોર્ડ નં.૩, પોપટપરા નાળા પાસે ગુરુદ્વાર નજીક ચોકઅપ થઇ ગયેલા પાઈપ સાફ કરાવી સ્ટોર્મ વોટર નિકાલ, વોર્ડ નં.૬, રાજારામ સોસાયટી તથા મયુરનગર સફાઈ, વોર્ડ નં.૭, પેલસ રોડ મેટલથી પેચ વર્ક, બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં રેલનગર અન્ડરબ્રીજમાંથી સંપૂર્ણ ડીવોટરીંગ, પબ્લિક માટે રસ્તો ખુલ્લો, પોપટપરા નાળામાંથી પણ વાહનોની આવ-જા., વોર્ડ નં.૭, વિદ્યાનગર મેઈન રોડ પર પેવિંગ બ્લોક ફીટીંગ વર્ક, એરપોર્ટ રોડ અને રામેશ્વર ચોક એરિયામાંથી ડેબ્રીસ, ગાર્બેજ, રેતી-માટી વગેરે ઉપાડવાની કામગીરી કરાય છે.
વોર્ડ નં. ૭માં, રામનાથ પર, કબિર ગેઈટ, મસ્જીદ પાસે મેટલથી પેચ વર્ક, વોર્ડ નં. ૬ પ્રદ્યુમન પાર્ક, મેટલ પેચ વર્ક, રામધણ વોંકળા પાસે ડ્રેનેજ મેન હોલ, વોર્ડ નં.૪, સમર્પણ પાર્ટી પ્લોટ,ડીવોટરીંગ, વોર્ડ નં. ૧૨, મેઈન રોડ પર પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં. ૯, રૈયા રોડ પર પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૮, કિંગ્સલેન્ડ પાર્ક, જેટીંગથી દડ્રેનેજ સફાઈ, વોર્ડ નં.૩, રેલનગર, અન્ડરબ્રીજ, રબિશ ઉપાડવાનું કામ, વોર્ડ નં.૧૪, પારડી રોડ, જલજીત હોલ, પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૧૩, ગોંડલ રોડ, રાજશ્રી બજાર પાસે, પેચ વર્ક, વોર્ડ નં.૧૮, ગણેશ નગર, કોઠારીયા, વરસાદી પાણીનો નિકાલ, વોર્ડ નં.૧૫, દૂધસાગર રોડ, ફારૂકી મસ્જીદ પાસે, પેવિંગ બ્લોક, વોર્ડ નં.૭, રામનાથપરા મેઈન રોડ, પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૭, લીમડા ચોક, પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૭, બંગડીબજાર, ભયગ્રસ્ત મકાન કાટમાળ ઉપાડ્યો , મોચી બજાર-૫, ડ્રેનેજ મેન હોલ સફાઈ, વોર્ડ નં.૮, રૈયા રોડ, જેટીંગથી ડ્રેનેજ મેન હોલ સફાઈ, જયુબેલી ચોક, ફૂલ છાબ ચોકમાં રોડ પેચ વર્ક, સીવીલ હોસ્પિટલમાં ડીવોટરીંગ પંપ વડે પાણી ઉલેચ્યું, વોર્ડ નં.૨, સખિયાનગરમાં ડીવોટરીંગ, વોર્ડ નં.૧૪, લલુડી વોંકળા એરિયા, વરસાદી રબિશ ઉપડ્યા, ૪૧-જાગનાથ પ્લોટમાં બે મશીનથી ડીવોટરીંગ, વોર્ડ નં.૧૨, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રબિશ ઉપાડ્યો, વોર્ડ નં.૯, નાણાવટી ચોક, સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેન હોલ સફાઈ, વોર્ડ નં.૧૧, સરદાર પટેલ પાર્ક, મેન હોલ સફાઈ, રોડ પેચ વક, વોર્ડ નં.૧૨, માવડી મેઈન રોડ મેન હોલ સફાઈ, વોર્ડ નં.૧૨, રોયલ પાર્ક, વોંકળા મેન હોલ લાઈન બાયપાસ વર્ક, વોર્ડ નં.૮, પંચવટી મેઈન રોડ, પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૧૧, પટેલ નગર મેઈન રોડ, ડ્રેનેજ મેન હોલ સફાઈ, ગોંડલ રોડ, પુનીતનગર રોડ પર પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૧૩, બજાજ શો રૂમ પાસે પેવિંગ બ્લોક પેચ વર્ક, જામનગર રોડ, હોસ્પિટલ ચોક પેવિંગ બ્લોક પેચ વર્ક, વોર્ડ નં.૭, કિશાનપરા-૬, રોડ પેચવર્ક મેટલ કામ કરાયા છે.