પાલીતાણા ખાતે પી.જી.વી.સી.એલ. દ્વારા ઉર્જા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં પાલીતાણા પી.જી.વી.સી.એલ સ્ટાફ દ્વારા પાલીતાણા ખાતે રેલી કાઢવામા આવી હતી જેમાં સંસ્કાર ભારતી વિધ્યાલય ના બાળકો પણ આ યાત્રા મા જોડાયા હતા.લોકો ને વીજળી બચાવવા અનુરોધ કરવામાં આવો જેમાં વીજ ગ્રાહકોને સુરક્ષા માટે રાખવામાં માટે બાળકો દ્વારા પોસ્ટરોમાં સુરક્ષા સુત્રો બોલવામાં આવ્યા હતા જેમાં કપડા સુકવતા માટે વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવો/પ્રાણીઓની બાંધવામાટે વીજળીના થાંભલા કે ધાતુના તાણીયાઓ નો ઉપયોગ ન કરવો/વીજળીના નીચે કે તેના થાંભલા નજીક બાંધકામ ન કરવું જોઈએ/વીજ લાઈન ના તાર ઉપર લંગર નાખી વીજ પ્રવાહ લેવો નહિ આવા સુરક્ષા સુત્રો ગ્રાહકોને સંભળાવ્યા હતા
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો