૨જી ઓકટોબર ગાંધી જયંતી નિમિતે રાજકોટ ચિત્રનગરી દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે અલગ અલ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નટુકાકા ફેમ ઘનશ્યામ નાયક તથા બાધા ફેમ તનમય વેકરીયા રાજકોટ ખાતે આવી પહોચ્યા હતા.વધુમાં વાત કરતા નટુકાકાએ જણાવ્યું હતુ કે, રાજકોટ રંગીલુ શહેર છે. અને ચિત્રનગરી દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે તે ખૂબ કાબીલે તારીફ છે. સાથે સાથે દિવસે આપણે સૌ સાથે મળીને ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નો સાકાર કરીએ તેવી મારી આશા છે.બાધો (તનમય વેકરીયા)એ જણાવ્યું હતુ કે હું રાજકોટથી ઘણો માહિતગાર છું, મારા ધર્મપત્ની રાજકોટના છે, રાજકોટનુ નામ આજે ઘણુ આગળ આવી રહ્યું છે. અને હું રાજકોટ આવીને ખૂબ ખુશીની લાગણી અનુભવું છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી