સુરેન્દ્રનગર શહેરમાં જાહેર માર્ગો ઉપર લારી તેમજ શાક બકાલા ના પાથરણા આડેધડ રીક્ષાઓ અને સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સુરેન્દ્રનગર એ-ડિવીઝન પી.આઇ એચ.આઇ ગોરી અને તેમના સ્ટાફના કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રાંચના જિલ્લાની ભાઈ કુરેશી સહિતનો સ્ટાફે  સુરેન્દ્રનગર શહેરના જાહેર માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણોનો સફાયો બોલાવ્યો હતો જેમાં લારી ચાલકોને સાત જેટલા બકાલા વેચતા ફેરિયાઓને કાયદાકીય જોગવાઈ અનુસાર કરી અને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક ભારે માત્રામાં વધ્યો છે ત્યારે ટ્રાફિકને અડચણરૂપ હતા ત્યારે કાયદાકીય જોગવાઈ અનુસાર જિલ્લાના પોલીસ વડા બગડીયા દ્વારા સૂચના અપાતા ત્યારે સુરેન્દ્રનગર એ ડીવીજન દ્વારા આજે શહેરના જાહેર માર્ગો ઉપર અડ ચણ રૂપ ટ્રાફિક ને હટાવી અને જાહેર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો ત્યારે આડેધડ ઉભા હતા બકાલા વાળા તેમજ લારી અને રિક્ષાઓ ને હટાવીને તા રો ને ખુલ્લો કરતા લોકોમાં ભારે રાહતની લાગણી ફેલાઈ હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.