અમરેલી જિલ્લાના વડિયા ના ાલદભહ સબડીવીજન બે ધ્યાન તંત્રની બીજી કામગીરી મા કોન્ટ્રાકટર ની લાપરવાહી નજરે જોવામાં આવી તો તંત્ર શુ કરે છે…..વડિયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામ નજીક એક ાલદભહ નું ટીસી ઉભું છે જેમાં અર્થીગ ખુલ્લા નજરે જોવા મળેલ છે નથી પોલ મા ફાઉન્ડેશન ભરેલ કે નથી ખાડા ઉડા કરી પોલ ખુચાડેલા ચોમાસાની ઋતુમાં આવા પોલ સોર્ટસર્કિટ ના કારણો બનશે તેવું ચિત્ર જોવા મળ્યું છે
– વિગત અનુસાર વડિયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામ નજીક એક ાલદભહ નું ટીસી ઉભું છે જેમાં અર્થીગ ખુલ્લા નજરે જોવા મળેલ છે નથી પોલ મા ફાઉન્ડેશન ભરેલ કે નથી ખાડા ઉડા કરી પોલ ખુચાડેલા ચોમાસાની ઋતુમાં આવા પોલ સોર્ટસર્કિટ ના કારણો બનશે તેવું ચિત્ર જોવા મળ્યું છે અને વડિયા થી છ કિલોમીટર શુધીના વાડી વિસ્તારમાં આવા ટીસીને પોલ ઉભા છે જે રસ્તા ઉપરથીજ જુકેલા ત્રાસા દેખાઈ રહયા છે અને જે ટીસી ઉભું છે તે પોલ ફક્ત દેખાવના ખાડા કરીને ઉભા કર્યા હોય તેવું નજરે દર્શાઈ રહ્યું છે નથી કોઈ ફાઉન્ડેશન ભરેલું કે નથી અર્થીગ મા પાઇપો નાખેલી જો રિટન પાવર આવે તો કોઈ પણ માનવ કે પશુ કે સ્વાન આ અર્થીગ મા જીવ ગુમાવે અને ઇલેક્ટ્રિક સાધનો ફટાફટ ઉડીજાઈ આવા અર્થીગ જ્યાત્યા ખુલ્લા અને અમુક પોલ મા વિટાયેલા દેખાઈ રહયા છે આ તંત્ર અને કોન્ટ્રાકટર ને જાણ હોવા છતાં આખ આડા કાન કરી રહયા છે આ ફક્ત પોતાના કમિશન અને બિલ મંજુર કરવામાં ધ્યાન આપી રહયા છે ખેડૂતો અને માલધારી પોતાના માલઢોર ને લઈને જતા હોય અને ખેડુતો રાતવરાતના પોતાની ખેતીના કામે કામ કરતા હોય છે આવા ખુલ્લા અર્થીગ વાડીખેતરોમાં કાેઈના જીવનું કારણ બને તેની પહેલા તંત્ર અને કોન્ટ્રાકટરો એ પોતાના રોટલા શેકવા મા ધ્યાન નહિ પણ કોઈના પરિવાર વિશે વિચારે અને કોઈ પરિવાર ના સદસ્ય ભોગ બને તે પહેલા તંત્રની ગાઢનિદ્રા જાગે તેવો વેધક સવાલ અને ભય લોકોમાં દેખાય રહ્યો છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,