ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પીજી.વીસી.એલ ..ના ધાંધિયા ..ખોજા ખાના વિસ્તારમાં કલાકો સુધી લાઈટો જતી રે છે છતાં પણ લાઈટો આપવામાં નથી આવતી અને જીઇબીના લેન.લાઇનમાં કોલ કરવાથી લાઈટ જાય પછી કોલ કરીયે એટલે કોલ લાગતા નથી લેન.લાઇન ફોન ..સાઈડમાં મૂકી દેવામાં આવે છે ….
જેથી કોઈ પણ ગ્રાહકોના કોલ ન લાગે તે માટે ..આ ગરમીની સીઝનમાં લોકો ત્રાસી આમ થય ગયા છે ..તો આ પીજી.વીસી.એલ …ના ધાંધિયા ક્યારે પૂર્ણ થાસે તેનો કોઈ અંદાજ નથી …પીજીવીસીએલના સાહેબોને એક હોર્નીગ આપું કે આવતા ૨૪ કલાકમાં આ વીજના ધાંધિયા ખતમ કરો ટાવર ચોક પીજીવીસીએલ ..ના સાહેબને મારી આટલી નમ્ર વિનંતી છે કે પીજી.વીસી.એલ ..આ ધાંધિયા બંધ કરો ..
જેથી ગર્હોકોને આ તકલીબ ભોગવીના પડે …આપ સાહેબને મારી નમ્ર વિંનતી છે કે ટાવર ચોક ફોલ્ટ કેબીનના લેનલાઇન ફોન ચાલુ કરવો પ્રાઇવેટ માણસોને પીજીવીસીએલ ..ની ઓફિસોમાં લેનલાઇન ફોન પર બેસાડવામાં આવે છે આ પ્રાઇવેટ માણસો કોઈ પણ ગ્રાહક કે સાન્તોસ પૂર્વક જવાબ દેવામાં આવતો નથી જેથી આપ સાહેબને બે હાથ ????જોડીને વિંનતી કરીયે છે કે પ્રાઇવેટ માણસોને છુટા કરીને પીજીવીસીએલ .ના કર્મચારીને બેસાડો જેથી ગ્રાહકોને સાન્તોસ પૂર્વક જવાબ મળે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com