ઉમરાળા તાલુકા ના રતનપર ગામે વીજ ચેકિંગ દરમ્યાન ધોળા પી જી વી સી ડી ઇ પર હિંસક હુમલો થતા વીજ પ્રવાહ બંધ કરતા ગરમા ગરમી ડી ઇ પર ફરજ દરમ્યાન હુમલાથી બોટાદ ગઢડા સ્વામીના ઉમરાળા ધોળા સહિતના ડિવિઝન માં થી વીજ કર્મીઓ ઉમરાળા પોલીસ મથકે ધોળા ડિવિઝન પી જી વી સી એલના ડી ઇ પર રતનપર ગામે વીજ ચેકિંગ કરતા ડી ઇ અને સ્ટાફ પર ગ્રાહકના હુમલાથી ધાયલ ડી ઇને તબીબી સારવાર માં ખસેડાયા આ બનાવ થી વીજ કર્મીઓ દ્વારા રતનપરનો વીજ પ્રવાહ બંધ કરાતા અંધારપટથી ત્રસ્ત અગ્રણીઓ સાથે ગરમા ગરમી થઈ હતી
વીજ ચેકિંગ દરમ્યાન PGVCLના સ્ટાફ પર હુમલો….
Previous Articleહર્બલ ડ્રિંક રાખશે બીમારી દૂર…
Next Article એસીડીટીથી પરેશાન છો તો અપનાવો આ નુસ્ખા