ઉર્જા સપ્તાહમાં ઈજનેરો તથા લાઈન સ્ટાફ માટે સેફટી ફિલ્મ નિદર્શન, મોકડ્રીલ અને વિવિધ સ્પર્ધાઓ સહિતના માર્ગદર્શન કાર્યક્રમો યોજાયા
પીજીવીસીએલ રાજકોટ સ્તિ તમામ કર્મચારી ભાઈઓ બહેનો દ્વારા વીજ બયત અને વીજ સલામતી અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુી પીજીવીસીએલના મેનેજીંગ ડીરેક્ટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ, પીજીવીસીએલના મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી તા શ્રી એચ.પી. કોઠારી સાહેબ દ્વારા આ રેલીને લીલીઝંડી બતાવી પ્રસન કરવામાં આવેલ. નિગમિત કચેરીમાંી વિશેષ મુખ્ય ઈજનેર જે.કે.ભટ્ટ અને એન.ડી.ધામેલીયા તા શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર પી. એન,વ્યાસ સહિત આશરે ૩૫૦ થી વધુ લાઈન સ્ટાફ, કર્મચારી ભાઈઓ બહેનો દ્વારા આ રેલીમાં ભાગ લઇ રેલી સફળ બનાવેલ હતી.
ઉપરાંત શહેર વર્તુળ કચેરી દ્વારા અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે ઈજનેરો તા લાઈન સ્ટાફ માટે સેફટી ફિલ્મ નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં આશરે ૩૦ થી વધુ ટેકનીકલ કર્મચારીઓ તા કોન્ટ્રાક્ટરો હાજર રહેલ, કાર્યક્રમમાં નિગમિત કચેરીના મુખ્ય ઈજનેર જે.જે.ભટ્ટ દ્વારા વીજ અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. લાઈન સ્ટાફ તા ઈજનેરો તા અધિક્ષક ઈજનેર પી.એન.વ્યાસ દ્વારા વીજ સલામતી અંગે જરૂરી સૂચનો વક્તવ્ય આપવામાં આવેલ.
વધુમાં આ સપ્તાહમાં વિભાગીય કચેરી દ્વારા લાઈન સ્ટાફ માટે મોકડ્રીલનું આયોજન, વિવિધ અકસ્માતોની ચર્ચા, સલામતી અંગેના સુત્રો, અકસ્માત નિવારણ માટે બે ફીડરો ઉપર પરીક્ષણ, વીજ સલામતી અંગેની પ્રતિજ્ઞા, વીજ સલામતી અને ઉર્જા બચત માટે શાળાના વિર્દ્યાીઓ માટે ચિત્ર સ્પર્ધા તા નિબંધ સ્પર્ધા, પેમ્પલેટ વિતરણ, લાઈન સ્ટાફ માટે વીજ સલામતી અંગે વર્કશોપનું આયોજન, જુદા જુદા જાહેર સ્ળો છે સલામતી અને વીજ બચત અંગેનું નિદર્શન તા માર્ગદર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન શહેર વર્તુળ કચેરી તા વિભાગીય કચેરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.