ઉના ગુપ્તપ્રયાગ મેળામાં જનજાગૃતિ માટે ઉના પીજીવીસીએલ દ્વારા સ્ટોલ લખવામાં આવ્યો અને વીજળી વિશે બચત કેમ થઇ તેવા ટેમ્પ્લેટ લોકોને દેવામાં આવ્યા
ઉના તાલુકામાં આવેલ ગુપ્ત પ્રાગ મેળાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું તેમાં હજારો શ્રદ્ધાળુ આવતા હોય છે અને અને અનેક સ્ટોલ સ્ટોલ રમકડા અને અન્ય વસ્તુ ના લગાવતા હોય છે ત્યારે જનજાગૃતિ માટે ઉના પીજીવીસીએલ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો હતો તેમાં વીજળી વિશે લોકોને માહિતગાર કર્યા હતા તેમાંના ાલદભહ એન્જિનિયર બામણીયા સાહેબ હસક રાખવામાં આવ્યો હતો
તેમાંના ઉનાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ રાજ્યગુરુ સાહેબ પીએસઆઇ ચુડાસમા સાહેબ ઉના નાયબ મામલતદાર પીજીવીસીએલ એન્જિનિયર સોલંકી પીજીવીસીએલ વી આર બામણીયા સાહેબ અનુસંધાને આ સંપૂર્ણ ઝુંબેશ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો