ઈન્કમટેકસ વિભાગ દ્વારા પીએમજી યોજનાના લાભી ડિલર્સને માહિતગાર કરાયા: નોટબંધી સમયે કે જૂની ઉઘરાણી સમયે બેનામી વ્યવહારો ભૂલી રહી ગયા હોય તો જમા કરાવવા આઈટીની તાકીદ
કાળા નાણુ જપ્ત કરવા ઈન્કમટેકસ વિભાગ દ્વારા પેટ્રોલપંપ પર સર્વેનો દૌર શ‚ યો હતો. તાજેતરમાં પીએમજી યોજના હેઠળ કાળુ નાણુ જમા કરાવવા ઈન્ક્મટેકસ વિભાગ દ્વારા પેટ્રોલપંપ સંચાલકો સો એક મીટીંગ મળી હતી જેમાં ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓએ પેટ્રોલપંપ ડિલર્સને આ યોજના અંગે ઉપયોગી માહિતી આપી હતી. તાજેતરમાં યોજાયેલ સેમીનાર બાદ ઘણા ખરા પેટ્રોલપંપના સંચાલકો તરફી સફળ પ્રતિસાદ મળ્યો છે અને આ યોજનામાં સામેલ વા તેઓએ તૈયાર પણ બતાવી હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં રાજકોટ ખાતે રાજકોટ-મોરબી જિલ્લા પેટ્રોલ-ડિઝલ એસોસીએશન દ્વારા યોજાયેલા આ સેમીનારમાં રાજકોટ આવકવેરા વિભાગના ઈન્વેસ્ટીગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવ, વૈભવ અગ્રવાલ, સાયમન, વી.એમ.ડાંગર સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ અંગે વધુ માહિતી પેટ્રોલપંપ એસો.ના ખજાનચી ગોપાલભાઈ ચુડાસમાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, પેટ્રોલપંપ એસો.ના ખજાનચી ગોપાલભાઈ ચુડાસમાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્વેસ્ટીગેશનના જોઈન્ટ ડીરેકટર પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠલ સેમીનાર યોજાયો હતો. જેમાં બધા ડીલર્સને પીએમજી યોજના શું છે અને તેના ફાયદાઓ શું છે ? તે બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સેમીનારમાં રાજકોટ અને મોરબી જિલ્લાના ૧૧૦ી વધુ ડીલર્સ ભાગ લીધો હતો. પેટ્રોલપંપનું માર્જીન બહુ લીમીટેડ ડોય છે. માત્ર ૨ ટકા જ ગ્રોસ માર્જીની કામ ાય છે જે સરકારના ભાવી જ અમે વહેચી શકીએ. નોટબંધીના સમય દરમિયાન પેટ્રોલ ડિલર્સ દ્વારા જો કોઈનાી ભૂલ ઈ ગઈ હોય, વધારે જમા ઈ ગયા હોય પૈસા કે જુની ઉઘરાણી ભુલી આવી ગઈ હોય એવી બાબતોની જ તકલીફ છે. સેમીનારમાં આઈટી અધિકારીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને તમામ અધિકારીઓએ સરળ અને સહજ સ્વભાવી સારી રીતે વાર્તાલાપ કરી ડીલર્સમાં ઈન્કમટેકસ અંગેની ગેરસમજ અને ડર દૂર કર્યો હતો. અધિકારીઓએ મિત્રતા ભર્યા વાર્તાલાપી સમજાયું હતું કે, આ ભૂલ છે અને આ ભૂલ ની.
આઈટી વિભાગ દ્વારા ભારતભરમાં ઘણા સર્વે તા હોય છે. પેટ્રોલીયમ રીટેઈલ આઉટ બિઝનેસમાં ૫૩ જેટલા ભાઈઓ જોડાયેલા છે. નોટબંધી સમયે માત્ર પેટ્રોલપંપ ઉપર જ જુની નોટ સ્વીકારવાની છૂટ હતી એમાં પણ કદાચ મીસયુઝ યો હોય એવા કેઈસીસમાં ભારતભરમાં આઈટી સર્વે યા છે. એમાં જેમની ભૂલ હતી તેવા તમામ ડિલર્સોએ સામેી ભૂલ સ્વીકારી સરકારને સપોર્ટ કર્યો છે.
સેમીનારમાં પંકજ શ્રીવાસ્તવ, પ્રવિણ વર્મા, વૈભવ અગ્રવાલ, સાયમનભાઈ તા ડાંગરભાઈ સહિતના આઈટી અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતા. અંતમાં ગોપાલભાઈએ તમામ ડીલર્સને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, ડીપાર્ટમેન્ટ સર્વે કરવા આવે ત્યારે પુરેપુરો સહયોગ આપવો તેવી અપીલ કરી છે.