આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલ સસ્તુ હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે જેને કારણે સરકાર સામે લોકોની નારાજગી વધી રહી છે ત્યારે ઇંધણના ભાવ ઘટાડવા માટે કવાયત શરૂ કરી છે.સરકાર હવે રાજયોને પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઘટાડવા જણાવશે. ખાસ કરીને ભાજપ શાસિત રાજયોમાં જણાવાશે કે તેઓ વેટમાં ૧૦ થી ર૦ ટકાનો ઘટાડો કરે. સરકારનુ માનવુ છે કે, ભાજપ શાસિત રાજયો વેટ ઘટાડશે તો બાકીના રાજયોમાં પણ પ્રેશરથી વેટ ઘટાડશે.વેટ સમગ્ર રીતે રાજયોના અધિકારમાં છે અને રાજયોએ તો પેટ્રોલ પર ૩પ ટકા વેટ રાખ્યો છે. સરેરાશ રાજયોમાં પેટ્રોલ પર રપ થી ૩પ ટકા અને ડિઝલ પર ૧ર થી રપ ટકા વેટ રાખવામાં આવેલ છે.
Trending
- વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ
- ‘વિશ્વ ધ્યાન દિવસ–2024’: ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીમાં ધનસુખ જોગી વિજેતા
- સુરત: અમરોલી કોસાડ ગામ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન કરાયું ખાતમુહૂર્ત
- સુરત: મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 1 નું મો*ત
- શું તમે પણ આ Android projector વિશે જાણો છો…
- સુરત: પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ