ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી રહ્યાં છે છતાં તેનાથી વિપરીત ભારતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. સતત 16મા દિવસે પેટ્રોલ 16 પૈસા અને ડીઝલ 14 પૈસા મોંઘુ થયું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16મા દિવસે વધારો થયો છે.મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 16 પૈસા વધીને 78.43 અને ડીઝલ 14 પૈસા વધીને 86.24એ પહોંચ્યું છે.
16મા દિવસે પેટ્રોલ 3.99 રૂપિયા સુધી મોંઘુ
શહેર | મંગળવારે પેટ્રોલ | 14થી 29 મે સુધીનો વધારો |
દિલ્હી | 78.43 રૂપિયા | 3.80 રૂપિયા |
કોલકાતા | 81.06 રૂપિયા | 3.74 રૂપિયા |
મુંબઈ | 86.24 રૂપિયા | 3.76 રૂપિયા |
ચેન્નાઈ | 81.43 રૂપિયા | 3.99 રૂપિયા |
16 દિવસમાં ડીઝલમાં 3.62 રૂપિયા સુધીનો વધારો
શહેર | મંગળવારે ડીઝલ | 14થી 29 મે સુધીનો વધારો |
દિલ્હી | 69.31 રૂપિયા | 3.38 રૂપિયા |
કોલકાતા | 71.86 રૂપિયા | 3.23 રૂપિયા |
મુંબઈ | 73.79 રૂપિયા | 3.59 રૂપિયા |
ચેન્નાઈ | 73.18 રૂપિયા | 3.62 રૂપિયા |
Fuel prices continue to rise for the 16th consecutive day, with petrol being sold at Rs 78.43 a litre in Delhi and Rs 86.24 per litre in Mumbai.
Read @ANI story | https://t.co/KXRyBHM32N pic.twitter.com/RJBdHgAb1S
— ANI Digital (@ani_digital) May 29, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com