આપણા પગ મોજા, બુટ અને સતત ડસ્ટ સાથે રહેવાથી તેમાં ઇન્ફેકશન થવાના ચાન્સ વધી જાય છે. એવામાં પગની માવજત ખુબજ જરૂરી છે. અત્યારની લાઇફસ્ટાઇલ મુજબ સેલ્ફ પેમ્પરીંગ પણ ટ્રેન્ડીંગ છે. સૌપ્રથમ પગના નખને સાફ કરીને કટીંગ કર્યા બાદ ફાઇલ કરવું જરૂરી છે.

07 healthy feet tips diabetes cut nailsપેડિકયોરી ડેડ સ્ક્રીન સેલ્સને દૂર કરી શકાય છે. જરૂરી નથી કે તમે પાર્લર કે સલોનમાં જઇને ખર્ચાણ પધ્ધતીથી પેડિકયોર કરાવો. તમે હિમાલીયન સોલ્ટ એટલે કે સંચળને પાણીમાં ભેળવી તેનું પેડિકયોર કરી શકો છો. અથવા મધ અને નમકની મિશ્રણ લગાવી તેનો સ્કબ કરી શકાય છે. તો કોકોનટ, ઓલિવ અવા આલ્મંડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.download 6 પગને મસાજ અને સ્કબ આપ્યા બાદ ધોઇ લો અને પેમ્પીંગ કરો. તમે ટી ટ્રી પિપરમીન્ટ, થાઇન જેવા એન્ટી બેકટીરીયલ્સનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોમળ ત્વચા મેળવવા માંગતા હોય તો ફુલોની પેસ્ટ બનાવી એપ્લાય કરો.

0021 pedicureઆ ઉપરાંત ચંદન અથવા બદામનો સ્કબ પણ કરી શકો છો. પગને સુંદર બનાવવા માટે સૌથી પહેલા તેને મોઇશ્ચરાઇઝ કરો. ત્યારબાદ સ્કબ, લોશન અને કલીન્ઝરી ડિપ કલીનીંર કરો. રોજ રાત્રે પગ પર ગુલાબજળ લગાવીને સુવાથી પણ પગ મુલાયમ, સંદર રહે છે. જયારે બહાર જાવ ત્યારે પગને ટેન ન થાય માટે હંમેશા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.