hઆમ તો આપણે પાણીનો ઉપયોગ ઘણી રીતે કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે? પાણીનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો આપણે મોટાપાને પણ દૂર કરી શકીએ છીએ. તો ચાલો આપણે તેના સરળ અને અસરદાર ઉપાયો વિશે જાણીએ…..

૧- ઘૂંટ-ઘૂંટ કરીને પીવું :

પાણીને હંમેશા ઘૂંટ-ઘૂંટ ભરીને પીવુ જોઇએ આમ કરવાથી શરીર તદુરસ્ત રહે છે અને જાડાપણા વધવાના ચાન્સ પણ ઘટી જાય છે.

૨- ખાલી પેટ :

સવારે ખાલી પેટ રોજ ગરમ પાણી પીવુ જોઇએ આથી તમારા શરીરમાં રહેલી ચરબીને ઘટાડો કરવામાં મદદ‚પ કરે છે.

૩- ઠંડુ પાણી

ફ્રીઝ ઠંડુ પાણી ઓછામાં ઓછુ પીવુ જોઇએ કારણકે વધારે માત્રામાં ઠંડુ પાણી પીવાથી જાડાપણુ વધી જાય છે.

૪- એકસાથે પાણી પીવુ :

એક સાથે પાણી પીવાથી જાડાપણુ વધવાનો સતત ડર બન્યુ રહે છે આથી પાણી થોડા પ્રમાણમાં વધારે માત્રામાં પીવુ જોઇએ અને દિવસમાં લગભગ ૨-૪ લીટર પાણી જ‚ર પીવુ જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.