સૌની યોજના અંતર્ગત આજી ડેમ ૧૧ ઈંચ ભરાઈ ગયો છે. ત્યારે રાજકોટવાસીઓમાં એક અલગ જ આનંદ જોવા મળી રહ્યો છે. રવિવારે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં આજીડેમ જોવા ઉમટી પડયા હતા. આટલા સમય પછી આજીમાં પાણી આવતા રાજકોટવાસીઓને મન જાણે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કોઈ તહેવાર હોય તે રીતે રવિવારના રોજ આજીડેમે માનવ મહેરામણ ઉમટી પડયો હતો
Trending
- અલ્યા જો જો… ગરમીમાં ઓવરહીટ થઇને ક્યાંક ફાટી ના જાય લેપટોપ?
- સુરતમાં UCC સમિતિના સભ્યોએ બેઠક યોજી
- જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો ધોરાજીના ખેડૂતો દ્વારા વિરોધ
- સાબરકાંઠા: શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોની હાલત બની કફોડી
- દરેડ GIDC વિસ્તારમાં એક શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ
- અનંત અંબાણીની દ્વારકા પદયાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રી જોડાયા અને કહ્યું આવું!!!
- અયોધ્યા : રામનવમી પર રામલલા ભક્તોને 18 કલાક આપશે દર્શન !
- ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવારના મકાનની ઝડતી દરમિયાન વધુ કરતુતો આવ્યા સામે