મોટી શાકમાર્કેટ ની બાજુમાં આવેલ બાટલાવાડી શેરી તથા સોનીવંડી તેમજ આંગણવાડી વિસ્તારમાં ગટરો ઉભરાવાથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવીજતા ત્યાંના લોકોને આવવા જવા માં તથા રહેવામાં ઘણી તકલીફો પડે છે તે માટે વેરાવળ નગરપાલિકા ના જવાબદાર કર્મચારીઓને  સાથે રાખી ને સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ. સ્થળ ઉપર મુલાકાત લઈ આ સમસ્યાની તાત્કાલિક નિવારણ થાઈ તેવી નગરપાલિકા ના કર્મચારીઓ સૂચના આપવામાં આવી. કે હાલ ટેમ્પરી ઉકેલ માટે ત્યાં ની ગટરો નું સફાઈ કામ તેમજ રોડ પર રહેલ ગટર નું ગંદા પાણી ઉપર કસ્ટર નાખે તેવી સૂચના આપવામાં આવી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.