લીંબડી તાલુકા ના ધલવાના ગામ ના લોકોએ કરી હડતાળ
ગામ લોકો એ લીંબડી જી.ઇ.બી. ને મારવામાં આવ્યા તાળા
લીંબડી તાલુકા ના ગામડા માં એક જ ઘર માં એક જ મીટર હોય એક જ ઘર માં રાસન કાર્ડ માં જેટલા વ્યક્તિ ને નામે બિલ આપે છે નાના છોકરાં ના નામે પણ બિલ બનાવવા માં આવે છે.
આ ગામ ના લોકો 98 વ્યક્તિ ઓ જી.ઇ.બી. બિલ ના બન્યા ભોગ, બિલ ભરીયા પછી બિલ આપવામાં આવે છે લોકો ને જી.ઇ.બીના હેલ્પરો રૂ.200 ઉઘરાવે છે તેવું ગામ લોકો નો આક્ષેપ છે.
જ્યા સુધી આ પ્રશ્ન નો નિરાકરણ નહિ લાવવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.